તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |અત્રેની પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી.એસ આર્ટ્સ સાયન્સ કોમર્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |અત્રેની પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી.એસ આર્ટ્સ સાયન્સ કોમર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |અત્રેની પાટણ જૈન મંડળ સંચાલિત બી.ડી.એસ આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજમાં આર્ટસ વિભાગ દ્વારા સાહિત્યકાર ઉમાશંકર જોષીના જન્મ દિવસની ઊજવણી કરાઇ હતી. કા. આચાર્ય ડો. કમલપંડ્યાએ પર્વની મહત્તા સમજાવી હતી. ગુજરાતીના અધ્યાપક ડો. પારસ ખમારે ઉમાશંકર જોષીની ગાંધી યુગ, અનુ ગાંધી યુગ અને સ્વાતંત્રયોત્તર કાળની સર્જન પ્રવૃત્તિઓની રસપ્રદ માહિતી આપી હતી. કેટલાક કાવ્યોનું પઠન પણ કરાયું હતું. સ્ટાફ દ્વારા કેક કાપીને હેપ્પી બર્થડે ઉજવાયો હતો.

પાટણ બી.ડી.કોલેજમાં ઉમાશંકર જોષીના જન્મ દિવસની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો