તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |અત્રેની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ દ્વારા સંસ્કૃત વિભાગના ઉપક્રમે મહાકવિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |અત્રેની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ દ્વારા સંસ્કૃત વિભાગના ઉપક્રમે મહાકવિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |અત્રેની પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ દ્વારા સંસ્કૃત વિભાગના ઉપક્રમે મહાકવિ કાલિદાસની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના આચાર્ય, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા કવિ કાલીસાદના જીવન તેમજ તેમના ગ્રંથો અંગે વક્તવ્ય આપવામાં આવ્યા હતા. ઉપરાંત તે દિવસે આષઢસ્ય પ્રથમ દિવસે કાર્યક્રમ પણ કરાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક જ્ઞાન, સ્તોત્ર ગાન, નાટકોની રજૂઆત કરવામાં આવી હતી. કોલેજના બીઅે અને એમઅેના છાત્રો દ્વારા ગુરૂપૂર્ણિમાની પણ ઊજવણી કરાઇ હતી. ગુરૂનું મહત્વ, સ્ત્રોત્ર ગાન અંગના પ્રવચનો કરવામાં આવ્યા હતા.

પાટણ આર્ટસ કોલેજમાં કવિ કાલિદાસ જયંતીની ઊજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો