તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાલનપુર |જનતાનગરમાં રહેતી બિસ્મીલીબેન બિસ્મીલા ખાન પઠાણને અગાઉ જિલ્લા કલેક્ટરના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |જનતાનગરમાં રહેતી બિસ્મીલીબેન બિસ્મીલા ખાન પઠાણને અગાઉ જિલ્લા કલેક્ટરના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |જનતાનગરમાં રહેતી બિસ્મીલીબેન બિસ્મીલા ખાન પઠાણને અગાઉ જિલ્લા કલેક્ટરના હુકમથી બનાસકાંઠા,મહેસાણા,કચ્છ,હિમતનગર,તેમજ પાટણ જિલ્લામાંથી પ્રોહીના ગુનામાં તડીપાર કરવામાં આવી હતી.તેનો સમય પુરો થયો હોવા છતા બનાસકાંઠાના પાલનપુર શહેરમાં કોઇ મંજુરી વગર પ્રવેશ કર્યો હતો. બાતમી પૂર્વ પોલીસને મળતા પીઆઇ જી.એલ.ચૌધરીની સુચનાથી ડીસ્ટાફે જનતાનગરમાંથી બિસ્મીલીબેનની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.

તડીપાર કરાયેલી મહિલા મળી આવતા ધરપકડ કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો