તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • હારિજના રહીશને ત્રણ શખસોએ માર મારી લૂંટ ચલાવતા ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારિજના રહીશને ત્રણ શખસોએ માર મારી લૂંટ ચલાવતા ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : હારિજના રહીશ ખેતરેથી પરત આવી રહ્યા હતા. ત્યારે ત્રણ શખસોએ તેમનો આંતરી માર મારી લૂંટ ચલાવી ભાગી ગયા હતા. હારિજના દરબારવાસમાં રહેતા ગુલાબસિંહ ઝીલુભા વાઘેલા મંગળવારે સાંજે તેમના ખેતરથી પરત આવતા હતા. તે વખતે કુકરાણા ચાર રસ્તા નજીક જલીયાણ સોસાયટી પાસે મંગળજી કરણાજી ઠાકોર સહિત ત્રણ શખસોએ લોખંડની પાઇપો સાથે આવી બાઇક ઉભુ રખાવી માથાના ભાગે મારપીટ કરી સોનાની માળા રૂ.60 હજારની અને સોનાની વીંટી રૂ.28,000ની લૂંટ કરી હતી. જે અંગે હારિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો