• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • હજુ કેટલાક વિસ્તારમાં જાહેરમાં શૌચ થાય છે : ભાજપ

હજુ કેટલાક વિસ્તારમાં જાહેરમાં શૌચ થાય છે : ભાજપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ કેટલાક વિસ્તારમાં જાહેરમાં શૌચ થાય છે : ભાજપ

પાટણપાલિકામાં વિપક્ષના નેતા ર્ડા.નરેશ દવેએ જણાવ્યુ હતું કે, પ્રમુખ દ્વારા ઓડીએફ જાહેર કરવા સરક્યુલર ઠરાવ કરાયો પણ હજુ કેટલાક વિસ્તારોમાં ઘણા જાહેરમાં શૌચક્રિયાએ જતા હોય છે એટલે વિરોધ કર્યો છે. સરકારનો અભિગમ સારો છે પણ અધિકારીરાહે સંપૂર્ણ વ્યવસ્થા થાય તે જરૂરી છે. મેં મારા વિસ્તારમાં જ્યાં આવી સ્થિતિ છે તે ચીફઓફિસરને આપેલ છે. જે બનાવી આપવા દરખાસ્ત પ્રક્રિયા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...