તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રિના આઠમના દિવસે પાટણ

પાટણ | માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રિના આઠમના દિવસે પાટણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રિના આઠમના દિવસે પાટણ જિલ્લામાં શહેરના વિવિધ વિસ્તારોના શેરી ગરબાઓમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ મનમૂકીને માના ગુણલા ગાઇ રહ્યા છે. જેમાં પાટણ, શખેશ્વર, હારિજ, રાધનપુર, સિદ્ધપુર સહિતના વિસ્તારોમાં વિવિધ મંદિરોમાં નવરાત્રીની આઠમે ઠેર-ઠેર હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આમ નવરાત્રીના આઠમના દિવસે વતનથી દૂર રહેતાં લોકો પણ પોતાના વતન આવી માની પૂજા-અર્ચના કરી માતાજીની પલ્લી ભરી ધન્યા બન્યા હતા. આમ નવરાત્રીમાં આઠમનો દિવસ વિશેષ દિવસ ગણાય છે. આમ નવરાત્રીના અંતિમ દિવસોમાં ખેલૈયાઓ શાન-ભાન ભૂલીને માના ગુણલા ગાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...