તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં બસ સ્ટેશન થી હાઇવે ચોકડી રોડ પહોળો કરવા માંગ

પાટણમાં બસ સ્ટેશન થી હાઇવે ચોકડી રોડ પહોળો કરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરનોવિકાસ જેટ ગતિએ થઇ રહયો છે તેમજ કચ્છ હાઇવે પરનું મહત્વનું વેપારી સેન્ટર હોઇ સતત ધમધમતું રહે છે પણ શહેરના માર્ગો પર પાલિકાનું કોઇ નિયંત્રણ હોય તેમ અડચણરૂપ રીતે વાહનો અને લારીઓ ગોઠવી દેવાય છે બસસ્ટેશનથી હાઇવે ચોકડી જતાં એસટી બસો પણ માંડ માંડ પસાર થઇ શકે છે રસ્તો પહોળો કરવાની જરુરત પણ વ્યકત થઇ રહી છે.ગંદકી અને કચરાની સમસ્યા પણ અનેક વિસ્તારોમાં લોકોને પજવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નગરપાલિકામાં અનામત સીટના પ્રમુખ જુગલદાસ ગરો હાલે રજા પર ગયા છે અને સામાન્ય સીટના ઉપપ્રમુખ અરવિંદ તન્નાને પ્રમુખ પદનો હવાલો અપાયો છેે તેઓ અગાઉ ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેન પણ રહી ચૂકયા છે.ત્યારે પાલિકાના સિધ્ધાંતો મુજબ શહેરમાં ગંદકી અને કચરાની સમસ્યા હલ થાય તેવો સુર પણ ઉઠી રહયો છે

અન્ય સમાચારો પણ છે...