તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ શહેર ભાજપ અગ્રણીએ સેવાકાર્યો સાથે જન્મદીન ઉજવ્યો

પાટણ શહેર ભાજપ અગ્રણીએ સેવાકાર્યો સાથે જન્મદીન ઉજવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનગરપાલીકા વિપક્ષના નેતા મનોજ પટેલે ગુરુવારે તેમના 48મા જનમદિન નિમિત્તે ગરીબ કલ્યાણમેળામાં મુખ્યમંત્રી કન્યા કેળવણી નીધિમાં રૂા.11હજારનો ચેક અર્પણ કર્યો,સવારે સિવીલ હોસ્પીટલમાં દર્દીઓ અને આંગણવાડીમાં બાળકોને ફ્રટ,બિસ્કીટ વિતરણ,જલારામ મંદિરમાં ભીક્ષુકો સાથે ભોજન કર્યુ હતું.

સનસીટી બાજુમાં ઝૂપડપટ્ટીના બાળકોને નોટબૂક વિતરણ કરી જન્મદિવસ ઉજવ્યો હતો.સાંજે પાલીકામાં પ્રથમવાર ભાજપ,કોગ્રેસના આગેવાનોની ઉપસ્થીતમાં મનોજભાઇના જન્મદિનની ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...