તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે રહેતા બલોચ મેહરાજબેન ઇમામખાનની દીકરીએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે રહેતા બલોચ મેહરાજબેન ઇમામખાનની દીકરીએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે રહેતા બલોચ મેહરાજબેન ઇમામખાનની દીકરીએ કચરો નાખતાં તેમના ગામના બલોચ મુનાબેન ઇમરાનખાન, બલોચ પીરખાન ઉમરખાન, બલોચ રસીદાબેન હુસેનખાને કચરો કેમ અહીંયાં નાખે છે. તેવો વાંધો લેતાં સરકારી જમીનમાં નાખુ છું તેવો જવાબ આપતાં શખસોએ ગડદાપાટુનો માર મારી સાથળ ઉપર બચકુ ભરી ઇજા કરી હતી. તેના માતા-પિતા છોડાવવા જતાં ધારીયું અને લાકડી મારીને ઇજાઓ કરી હતી. વાગડોદ પોલીસ મથકે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

સરસ્વતીના વાગડોદ ગામે કચરો નાખવા બાબતે ઢોર માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો