તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે રહેતા સુરેશભાઇ કરશનભાઇ પટેલનો ગામની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે રહેતા સુરેશભાઇ કરશનભાઇ પટેલનો ગામની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે રહેતા સુરેશભાઇ કરશનભાઇ પટેલનો ગામની સીમમાં બોર આવેલો છે. જેમાં શનિવારે રાત્રે બોરની ઓરડીનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી અંદરથી સ્ટાર્ટરનો ઉપરનો ભાગ અને મેઇન સ્વિચથી સ્ટાર્ટર સુધીના તાંબાના કેબલના 3 ટુકડા તેમજ સ્ટાર્ટરની અંદર આવેલ તાંબાની કોયલો તેમ કુલ મળી કિં.રૂ. 20,000ની ચોરી કરી જતાં ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ચાણસ્માના ચવેલીમાં બોરના કેબલ-તાંબાની કોયલોની ઉઠાંતરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો