તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે રહેતા પશુપાલક રમેશભાઇ હરદાસભાઇ આયરના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે રહેતા પશુપાલક રમેશભાઇ હરદાસભાઇ આયરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે રહેતા પશુપાલક રમેશભાઇ હરદાસભાઇ આયરના વાડામાં બાંધેલી એક ભેંસ જે ગાભણ હતી તે આશરે રૂ.50000 ની કિંમતની હતી, તેની શનિવારે રાત્રે ઠાકોર જેવતભાઇ ભાવાભાઇ રહે.બાબરી લઇ ગયા હોવાની રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુરના છાણીયાથર ગામમાં વાડામાં બાંધેલી ભેંસની ચોરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો