તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |ચાણસ્મા તાલુકાના રામગઢ ગામે રહેતા કાળુજી નાગજીજી ઠાકોરે તેમના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |ચાણસ્મા તાલુકાના રામગઢ ગામે રહેતા કાળુજી નાગજીજી ઠાકોરે તેમના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |ચાણસ્મા તાલુકાના રામગઢ ગામે રહેતા કાળુજી નાગજીજી ઠાકોરે તેમના ગામના પટેલ દેવાંગભાઇ સીતારામભાઇને ટોકીને નાના છોકરાઓને ખોટા રવાડે ચડાવતો નહિ તેમ કહેતાં દેવાંગે ઉશ્કેરાઇ જઇ ધારીયું માથાના પાછળના ભાગે સીધુ ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં તે શખસ સામે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

રામગઢ ગામે છોકરાઓને ખોટા રવાડે ચઢાવો કહેતાં માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો