તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ | સિદ્ધપુરતાલુકાના વનાસણગામે જુગાર રમાતો હોવાની શનિવારે કાકોશી પોલીસે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | સિદ્ધપુરતાલુકાના વનાસણગામે જુગાર રમાતો હોવાની શનિવારે કાકોશી પોલીસે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | સિદ્ધપુરતાલુકાના વનાસણગામે જુગાર રમાતો હોવાની શનિવારે કાકોશી પોલીસે બાતમી આધારે રેડ કરતા જાહેરમાં ત્રીન પત્તીનો જુગાર રમી રમાડતા ગંજી પાના તથા રોકડ રકમ રૂ.1060 સાથે ઠાકોર દિપસિંહ મદારજી, ઠાકોર ફતેસિંહ મદારજી, ઠાકોર પથુજી ગોપાળજી રહે. વનાસણાના પકડાઇ જઇ તેમના વિરુદ્ધમાં કાકોશી પોલીસે ગુન્હો નોંધાયો હતો.

વનાસણા ગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો