તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ આદર્શ વિદ્યાલયમાં ગુરૂવંદના છાત્ર અભિનંદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ આદર્શ વિદ્યાલયમાં ગુરૂવંદના છાત્ર અભિનંદન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ આદર્શ વિદ્યાલયમાં ગુરૂવંદના છાત્ર અભિનંદન

પાટણ | આદર્શવિદ્યાલય શાળાના ધનીબા ગ્રંથાલયમાં ભારત વિકાસ પરિષદ આયોજીત ગુરૂવંદના છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહેન્દ્રભાઇ પ્રજાપતિ દ્વારા ભારત વિકાસ પરિષદ દ્વારા થતાં કાર્યોની વિગતે વાત કરી હતી. મહેશભાઇ દલવાડીએ ગુરુવંદના અને દેશભક્તિની વાત કરી હતી. શાળામાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીઓનું સર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. આચાર્ય વણવીરભાઇ ચૌધરી, શાંતિભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બાળકો ગુુરૂજીને પગે લાગી ફૂલ મુકી મોં મીઠું કરી છૂટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો