• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલમાં રાજયકક્ષાની બહેનોની અંડર 19 બાસ્કેટ બોલ

પાટણના સરદાર પટેલ રમત-ગમત સંકુલમાં રાજયકક્ષાની બહેનોની અંડર-19 બાસ્કેટ બોલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના સરદાર પટેલ રમત-ગમત સંકુલમાં રાજયકક્ષાની બહેનોની અંડર-19 બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઇ હતી. જિલ્લા કલેકટર કે.કે. નિરાલા, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂએ અમરેલી અને સુરત શહેરની ટીમનો પરિચય મેળવી સ્પર્ધાનો આરંભ કરાવ્યો હતો. સ્પર્ધામાં રાજયના જિલ્લા અને મહાનગરપાલિકાના કુલ 41 એકમોમાંથી 26 ટીમોના 364 ખેલાડીઓ, 52 કોચ મેનેજર તથા 25 ટેકનિકલ ઓફિશિયલ મળી કુલ 389 લોકોએ ભાગ લીધો હતો. ઉદઘાટન પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણા ધિકારી જે.જી. પંડયા, રમતગમત અધિકારી રાજેન્દ્ર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- સુનિલ પટેલ

પાટણમાં રાજ્ય કક્ષાની બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...