તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ| સાંતલપુરતાલુકાનાચારણકા ગામે રહેતા જગદીશભાઇ હરજીભાઇ ને તેમના ગામના લખાભાઇ

પાટણ| સાંતલપુરતાલુકાનાચારણકા ગામે રહેતા જગદીશભાઇ હરજીભાઇ ને તેમના ગામના લખાભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| સાંતલપુરતાલુકાનાચારણકા ગામે રહેતા જગદીશભાઇ હરજીભાઇ ને તેમના ગામના લખાભાઇ મનજીભાઇ રબારી તેમના સંબંધી કુંવરભાઇ રામાભાઇ રબારીને આઇએસ કંપનીમાં સિક્યુરીટી તરીકે ભરતી કરાવવા બાબત વાત કહેતા જગદીશભાઇએ જગ્યા પડયેથી ભરતી કરાવીશ હાલે ખાલી જગ્યા નથી તેમ કહેતા ઉશ્કેરાઇ લાકડી માથામાં મારી અને તેના પિતા આવતા તેઓને લાકડી મારતા જાનથી મારી નાખવાની ધમકી આપતાં અંગે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સિક્યુરીટીની નોકરી અપાવવા બાબતે માર માર્યો

અન્ય સમાચારો પણ છે...