તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઝામમાં સગાઇ કરવાની ના પાડતા માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |સાંતલપુરના ઝઝામગામે રહેતા નરેશભાઇ સોલંકી પરિવાર સાથે ખેતરમાં કામ કરતા હતા તે વખતે બનાસકાંઠાના ગરામડી ગામના હેમાભાઇ સોલંકી, ગંગારામભાઇ, લાલાભાઇ ગંગારામભાઇ સોલંકી, નીલાબેન દેવરામભાઇ સોલંકી ખેતરમાં આવીને નરેશભાઇ ને તેઅોની દિકરી જયશ્રી ઉર્ફે ગીતાબેનની સગાઇ કરવા બાબતે કહેતા નરેશભાઇએ સગાઇ કરવાની ના પાડતા ચાર શખ્સો ઉશ્કેરાઇ અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા અંગે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...