પાટણ શહેરમાંથી લેપટોપ અને ચેકબુકની ચોરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના વિશ્વાસ કોમ્પ્લેક્ષમાં આવેલ એક દુકાનમાં નોકરી કરતો શખ્સ બે લેપટોપ અને ચેકબુકની ચોરી કરતાં ફરીયાદ નોધાવાઇ હતી.

શહેરના સિધ્ધરાજનગરમાં રહેતા રાજનસિંહ નરેન્દ્રસિંહ રાઠોડની કેઝીક ઇન્ફોટેક નામની ફર્મ આવેલી છે જેમાં અમદાવાદનો રાકેશ જ્યંતિલાલ પટેલ નોકરી કરતો હતોજે બે લેપટોપ,સ્પીકર અને આઇડીબીઆઇ બેંકની કોરી ચેકબુક મળી રૂ.34000ની ચોરી કરી જતા પોલીસ મથકે ગુનો નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...