• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાધનપુર બેઠક પર સ્થાનીક નેતાઓના જૂથથી કોંગ્રેસ હારે છે

રાધનપુર બેઠક પર સ્થાનીક નેતાઓના જૂથથી કોંગ્રેસ હારે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
42 પૈકી 31 સભ્યોએ ટેકો આપતા અવિશ્વાસની દરખાસ્ત પસાર, 10 સમર્થન રહ્યા

સંસ્કૃત પેપરમાં બે છાત્રો કોપી કરતા પકડાયા

પાટણ પાલીકામાં ભુકંપ,પ્રમુખ ઘેરભેગા

કરાર આધારિત કર્મીઓનો પ્રશ્ન વિધાનસભામાં ચર્ચા માટે પ્રયાસ કરાશે : ધારાસભ્ય બળવંતસિંહ

પાટણ | ઉચ્ચતરમાધ્યમીક શિક્ષણ બોર્ડની ધોરણ- 12માં સંસ્કૃતના પ્રશ્નપત્રમાં હારીજ અને વાયડ પરીક્ષા કેન્દ્રમાંથી બે છાત્રો કોપી કરતા પકડાયા હતા.

હારીજની જલીયણ હાઈસ્કુલમાંથી ધો-12 સંસ્કૃતના પેપરમાં કોઇટા વિદ્યાલયનો એક વિદ્યાર્થીને અપેક્ષીતના બે -પેજની કાપલી સાથે ખંડનિરિક્ષક કાપલી સાથે પકડી લીધો હતો. જયારે એમ.એન.પટેલ વિદ્યાલય વાયડ સ્કુલમાંથી પરીક્ષા બોર્ડની સ્કવોર્ડની ટીમે સાપ્રાં ઉચ્ચતર માધ્યમીક વિદ્યાલય નો એક છાત્રને કોપી કરતા પકડયો હતો. 3697 વિદ્યાર્થીઓએ સંસ્કૃતની પરીક્ષા આપી હતી. જ્યારે 329 છાત્રો ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...