• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ખારેડા | પાટણજિલ્લામાં વાગડોદ પંથકમાં પવન સાથે વરસાદ પડતાં રોડ

ખારેડા | પાટણજિલ્લામાં વાગડોદ પંથકમાં પવન સાથે વરસાદ પડતાં રોડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેડા | પાટણજિલ્લામાં વાગડોદ પંથકમાં પવન સાથે વરસાદ પડતાં રોડ રસ્તા તળાવો ઉભરાઇ જતાં અને ઠેરઠેર વૃક્ષો ધરાશયી થઇ જતાં જનજીવન અવરોધાયું છે. ઠંડા પવનના લીધે પશુધન માટે પણ ખતરો ઉભો થયો છે. સતત વરસાદથી વાવેતર નિષ્ફળ જવાની ભીતી સર્જાઇ છે. ખારેડા-વાહણા વ્હોળામાં પાણીના પુર આવતાં અવરજવર બંધ થઇ જવા પામી છેે.ખારેડામાં 2 અને ટાંકપુરામાં સીમ વિસ્તારમાં 1 વીજ પોલ પડી જતાં વીજ પુરવઠો ખાોરવાયો છે.જોકે પવનના કારણે વીજ કચેરી દ્વારા લાઇન બંધ કરાઇ હોઇ જાનહાની ટળી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...