• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | કૃમિનાશકદિવસ નિમિતે પાટણ જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક શાળા અને

પાટણ | કૃમિનાશકદિવસ નિમિતે પાટણ જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક શાળા અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | કૃમિનાશકદિવસ નિમિતે પાટણ જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક શાળા અને આંગણવાડીના બાળકો સહીત શાળાએ જતા હોય તેવા મળી અંદાજે 3.76 લાખ બાળકોને કૃમિને નાશ કરવા માટેની એક ગોળી ખવડાવવાનું આયોજન કરાયુ હતું. એક્સપેરીમેન્ટલ સ્કૂલ ખાતે આરોગ્યતંત્ર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ હતી.

3.76 લાખ બાળકોને એક કૃમિ નાશક ગોળી ખવડાવાઇ

અન્ય સમાચારો પણ છે...