તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અઘારમાંથી 82,300નો દારૂ-બિયર ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણએલસીબી પોલીસે તાલુકાના અઘાર ગામે દારૂની રેડ કરતાં એક રહીશના ઘરમાંથી રૂ.82,300નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

અઘાર ગામમાં રહેતા ઠાકોર પોપટજી વિનુજી તેમના રહેણાંકના ઘરમાં ગેરકાયદે વગર પાસ પરમીટનો પરપ્રાંતીય વિદેશી દારૂ વેચતા હોવાની બાતમી મળતાં રેડ કરતાં પોલીસે દારૂની બોટલ નંગ-610 કિંમત રૂ. 61,000 તથા બિયર ટીન નંગ 142 કિંમત રૂ.21,300 મળી કુલ રૂ.82,300નો જથ્થો મળી આવ્યો હતો. જોકે, આરોપી રેઇડ દરમિયાન નાસી ગયો હતો. જેની સામે પાટણ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો