• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટીદાર એકતા સમિતી દ્વારા એક શામ શહીદોને નામ કાર્યક્રમ યોજાશે

પાટીદાર એકતા સમિતી દ્વારા એક શામ શહીદોને નામ કાર્યક્રમ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટીદારઅનામત આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલ પાટીદાર યુવાનો અને પાટણ જિલ્લા ના દેશની રક્ષા કરતા શહીદ થયેલ વીર જવાનોને શ્રધ્ધાંજલી સમર્પિત કરવા અગામી 26મી ઓગસ્ટના રોજ શહેરના પ્રગતિ મેદાન ખાતે પાટીદાર એકતા સમિતી દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. કાર્યક્રમમાં મૃત્યુ પામેલ પાટીદાર યુવાનોના પરિવારજનો સહિત દેશની રક્ષાકાજે પોતાના પ્રાણોનુ બલીદાન આપનાર શહીદ વિરોનુ સન્માન કરાશે તેવું પાટીદાર એકતા સમિતીના કન્વીનર કરીટ પટેલે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...