• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ચાણસ્મા : આજકાલ પાટણવાડા પંથકના માર્ગો પરથી રાજસ્થાનમાં આવેલા રામદેવરાના

ચાણસ્મા : આજકાલ પાટણવાડા પંથકના માર્ગો પરથી રાજસ્થાનમાં આવેલા રામદેવરાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા : આજકાલ પાટણવાડા પંથકના માર્ગો પરથી રાજસ્થાનમાં આવેલા રામદેવરાના દર્શને પગપાળા જતા યાત્રિકોથી માર્ગો શોભી રહ્યા છે ત્યારે ચાણસ્મા પંથકમાં ઠેરઠરે યાત્રિકો માટે સેવા કેમ્પો ગોઠવાયા છે. ચાણસ્મા તાલુકાના રામગઢ ગામે ગ્રામજનો દ્વારા ચ્હા-પાણી, નાસ્તાનું આયોજન કરાયું છે. લણવા ગામે અતિથી પેટ્રોલપંપ પાસે એમ.એસ.પટેલ, શેલેષભાઇ પટેલ અને બ્રહ્માણી મંડળના યુવાનો દ્વારા ચા-પાણી નાસ્તો લીંબું સરબતના સેવા કેમ્પ કરાયો છે. કારોડા ગામે રામદેવપીર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે. ચાણસ્માથી બેચરાજી, મહેસાણા, હારીજ તરફથી આવતા પદયાત્રીઓથી માર્ગો ગુંજી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...