• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • દૈગામડામાં પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા મુદ્દે માર માર્યો

દૈગામડામાં પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા મુદ્દે માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોવડી મંડળનો આદેશ મળે ત્યાં સુધી અવિશ્વાસ દરખાસ્ત સભા બોલાવવા સૂચના

પાટણ | પુરગ્રસ્તવિસ્તારના લોકોને પિવાના પાણી સમસ્યાને પહોંચાડવા તંત્રએ પાણીના ટેન્કર શરૂ કર્યા છે સાંતલપુર તાલુકાના દૈગામડામાં પાણીનું ટેન્કર આવેલ હતી ત્યારે પાણી ભરવા લાકો લાઇન ઉભા હતા ત્યારે શખ્સ ઠાકોર નશાભાઇ રાવતભાઇના વચ્ચે પડી હાથમાં લાકડી ધારણ કરી કુટુંબીજનોને પાણી ભરાવતો હોઇ જેથી લખમણભાઇ રૂપાભાઇ ઠાકોરએ લાઇનમાં ઉભો રહો તેમ કહેતા શખસ ઉશ્કેરાઇ જઇને લાકડી માર મારી ગડદાપાટુનો મારી મારી જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી. અા અંગે ઠાકોર લખમણભાઇ રૂપાભાઇએ વારાહી પોલીસ મથકે શખ્સ ઠાકોર નશાભાઇ રાવતભાઇ, ઠાકોર અશોકભાઇ જીવાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...