• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | ડીસાતાલુકાના સમૌ ગામના વિક્રમસિંહ ઠાકોર(20)ને ત્રણ દિવસ અગાઉ

પાટણ | ડીસાતાલુકાના સમૌ ગામના વિક્રમસિંહ ઠાકોર(20)ને ત્રણ દિવસ અગાઉ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ડીસાતાલુકાના સમૌ ગામના વિક્રમસિંહ ઠાકોર(20)ને ત્રણ દિવસ અગાઉ તાવની બિમારીમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાયો હતો.જેને સ્વાઇનફ્લુ પોઝીટીવ હોવાની આશંકાથી તેનો નમૂનો અમદાવાદ સોલા હોસ્પિટલમાં મોકલી અપાયો હતો. જોકે ગઇકાલે તેનો રિપોર્ટ સ્વાઇન ફ્લુ નેગેટીવ આવ્યો હતો છતાં ન્યુમોનીયાની અસરથી તેનું શુક્રવારે મોત થયું હતું તેમ ધારપુર સિવિલના સુપ્રિ. કે.સી.શર્માએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...