• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | રાધનપુરમાંશનિવારે સાંજના સુમારે એકટીવા અને બાઇક વચ્ચે થયેલા

પાટણ | રાધનપુરમાંશનિવારે સાંજના સુમારે એકટીવા અને બાઇક વચ્ચે થયેલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | રાધનપુરમાંશનિવારે સાંજના સુમારે એકટીવા અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક (જીજે 24 એન 0196) પર સવાર આયશાબેન મેમણ અને યાસીનભાઇ મેમણને ઇજા થઇ હતી. જ્યારે એકટીવા ચાલક તેનું વાહન લઇને નાસી ગયો હતો. અંગે આયશાબેન યાસીનભાઇ મેમણે એકટીવા ચાલક ચિરાગભાઇ ખેમાભાઇ પરમાર (રહે.શબ્દલપુરા) સામે ફરિયાદ નોંધાવી હતી.

રાધનપુરમાં એકટીવા અને બાઇક અથડાતાં 2ને ઇજા

અન્ય સમાચારો પણ છે...