તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પાટણ તાલુકાના કુણઘેર ગામે આવેલ ચુડેલ માતાના ધામમાં ગુજરાત

પાટણ |પાટણ તાલુકાના કુણઘેર ગામે આવેલ ચુડેલ માતાના ધામમાં ગુજરાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણ તાલુકાના કુણઘેર ગામે આવેલ ચુડેલ માતાના ધામમાં ગુજરાત ગ્રંથાલય સેવા સંઘનો એક દિવસીય પ્રાદેશિક સેમિનાર ગુજરાત ગ્રંથાલય મધ્યસ્થ સમિતીના સભ્ય શાંતીલાલ ઠક્કરના યજમાનપદે યોજાયો હતો. જેમાં સંઘના ઉપપ્રમુખ રમણભાઇ પટેલ,મહામંત્રી પંકજભાઇ બાવીસી,કિરીટભાઇ ગંધકવાલા,મહેસાણા પાટણ જિલ્લા પ્રમુખ ગોવિંદભાઇ ચૌધરી,તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉપપ્રમુખ શાંતીભાઇને અમૃત મહોત્સવનું સન્માન કરાયું હતું. લોકોને ફરીથી ગ્રંથ વાંચન માટે પ્રેરિત કરવા પર ભાર મૂકાયો હતો.

કુણઘેર ખાતે ગ્રંથાલય સેવા સંઘનો સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...