• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણથી મોઢેરા 75કી.મી હેરીટેઝ સાયકલ રેલી યોજાઇ

પાટણથી મોઢેરા 75કી.મી હેરીટેઝ સાયકલ રેલી યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણથી મોઢેરા 75કી.મી હેરીટેઝ સાયકલ રેલી યોજાઇ

પાટણમાં પર્યાવરણ જાગૃતિનો રાહ ચિંધતી સન્ડે સાયકલીગકલબના સદસ્યો દ્વારા દર રવિવારે સવારે આસપાસના વનરાજી વિસ્તારો સુધી 30કીલોમીટર સાયકલીગ કરવામાં આવે છે.જેમાં ગત રવિવારે યુથ હોસ્ટેલ એશોસીએશન પાટણ યુનિટ દ્વારા પાટણ રાણકીવાવ થી મોઢેરા સૂર્યમંદીર સુધી હેરીટેઝ સાયકલ રેલીનું આયોજન કરાયુ હતું અને 27 સદસ્યોએ 75કીલોમીટરની હેરીટેઝ સાયકલ રેલી યોજી બંન્ને ઐતિહાસીક સ્મારકો નિહાળ્યા હતા.હેરીટેઝ થી હેરીટેઝ પ્રોગ્રામમાં પાટણ રાણકીવાવ ખાતેથી યુથ હોસ્ટેલ એસોસીએશન ઓફ ઇન્ડીયા પાટણના ચેરમેન પીયુષભાઇ આચાર્યએ રવિવારે સવારે 6વાગ્યે હેરીટેઝ સાયકલરેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...