• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ચાણસ્મા | પાટણનાચંદ્દુમાણા ગામનું તળાવ નજીકનું નાળું સોમવારે રોજ બેસી

ચાણસ્મા | પાટણનાચંદ્દુમાણા ગામનું તળાવ નજીકનું નાળું સોમવારે રોજ બેસી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા | પાટણનાચંદ્દુમાણા ગામનું તળાવ નજીકનું નાળું સોમવારે રોજ બેસી જતા વાહન વ્યવહાર બંધ થઇ જવા પામ્યો હતો. પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા કામ ચલાવું નાળાનું સમાર કામ કરવામાં આવ્યુ હતું.પરંતુ પુન : ગુરૂવારે ફરી વધુ વરસાદ થતાં ફરી નાળુ બેસી જતા હાલમાં અડિયાથી ચંદ્દુમાણા બસ વ્યવહાર સહિત મોટા વાહનોનું આવન-જાવન બંધ થઇ ગયા છે અને ખારીધારી સેવાળા સહિતના માર્ગ પર સદતર બંધ રહેવા પામ્યા હોવાથી ચંદ્દુમાણાના વિદ્યાર્થીઓ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્ર દ્વારા નાળાનું મજબુત કામ કરાય તેવી ચંદ્દુમાણાની જનતાની લોકો માર્ગ ઉઠી છે. જ્યારે નાના વાહનો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે.

અડીયાથી ચંદ્રુમાણા ગામે જતા માર્ગ પર નાળુ તૂટી ગયુ

અન્ય સમાચારો પણ છે...