• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | સાંતલપુર તાલુકાના ગોખાંતર ગામના બે રહીશો તલાભાઇ અને

પાટણ | સાંતલપુર તાલુકાના ગોખાંતર ગામના બે રહીશો તલાભાઇ અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સાંતલપુર તાલુકાના ગોખાંતર ગામના બે રહીશો તલાભાઇ અને વાલાભાઇ આંબાભાઇને ગુરૂવારે હેલીકોપ્ટરથી રેસ્ક્યું કરીને પાટણ ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓને પાટણ ખાતે રહેતા મદારસિંહભાઇ ગોહીલ તેમના ઘરે લઇ ગયા હતા.બંને પૂરગ્રસ્તોના પરીવાર જનો લીમગામડા ગામેના કેમ્પમાં આશ્રય લઇ રહ્યા છે અને બધા એકબીજા અંગે ચિંતાતુર હોઇ શુક્રવારે મદારસિંહ ગોહીલ ગાડીમાં લઇ ત્યાં જઇ ભેટો કરાવ્યો હતો.

રેસ્કયુથી લાવેલા અસરગ્રસ્તોને પરિવાર પાસે મોકલાયા

અન્ય સમાચારો પણ છે...