• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શંખેશ્વર જૈન આગમ મંદિર દ્વારા ફુડ પેકેટ અપાયા

શંખેશ્વર જૈન આગમ મંદિર દ્વારા ફુડ પેકેટ અપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર : પાટણ બનાસકાંઠામાં આવેલ પુર હોનારતમાં પ્રભાવિત થયેલ ગ્રામજનો માટે શંખેશ્વરના જૈન આગમમંદિર સંસ્થા ધ્વારા શુક્રવારે સંસ્થાના ટ્રસ્ટી ઇશ્વરભાઇ મણીયારે સેવ બુદી બીસલેરી પાણીના બોટલના કાર્ટન ફુટપેકેટ બનાવડાવી તંત્રને સુપ્રત કર્યા હતા. હાલ ખાવાની વસ્તુ કરતા પણ વધારે પાણીની લોકોને જરૂર હોઇ પીવાના પાણીની પણ વધારે વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...