• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કાશી વિશ્વનાથ મહાદેવમંદીર નો શિખરપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

કાશી વિશ્વનાથ મહાદેવમંદીર નો શિખરપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ :પાટણ શહેરના કોકાના પાડામાં આવેલા પ્રસિધ્ધ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરીસર ખાતે શૂક્રવારે શિખર પ્રતિષ્ઠા સહિત હવન કરવામાં આવ્યો હતો. જેના યજમાન પરીવારએ ધાર્મિક ઉત્સવમા સહભાગી બની હવનનો લાહ્વો લીધો હતો. મોટી સંખ્યામા ભાવિકભકતોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...