• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાંચદિવસ પછી વરસાદી વિરામ બાદ શહેરમાં શાકભાજીની ખરીદી અર્થે

પાંચદિવસ પછી વરસાદી વિરામ બાદ શહેરમાં શાકભાજીની ખરીદી અર્થે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંચદિવસ પછી વરસાદી વિરામ બાદ શહેરમાં શાકભાજીની ખરીદી અર્થે મહિલાઓ બજારમાં જોવા મળી હતી. તો સોસાયટી વિસ્તારોમાં શાકભાજીની લારી લઇ આવતા ફેરીયાઓ પાસેથી ગૃહિણીઓ શાકભાજી ખરીદતા જોવા મળ્યા હતા. જો કે શાકભાજીના સોસાયટી વિસ્તારના ભાવો ખુબજ ઉંચા હોવાથી ગૃહિણીઓએ જરૂરીયાત પ્રમાણેજ શાકભાજીની ખરીદી કરી હતી.

શહેરના વીકે ભૂલા પાસે ભરાતા શાકભાજી બજારમાં વીવિધ શાકભાજીના કિલોએ રૂ.60 થી લઇ રૂ.100 સુધીના ભાવો રહ્યા હતા.જયારે તેમજ શાકભાજીના ભાવો સોસાયટી વિસ્તારોમાં રૂ.100 થી 200 સુધી ના ફેરીયા ધ્વારા લેવામાં આવતા હતા. જેને લઇ સોસાયટી વિસ્તારની ગૃહણીઓએ જરૂરીયાત મુજબનુજ શાકભાજી ખરીદધ્યુ હતું જો કે શાકભાજીની અમુક જરૂરીયાત મુજબનુજ શાકભાજી ખરીદયું હતું જો કે શાકભાજીની અમુક વસ્તુમાં 20 ટકા ભાવ ધટ્યા હોવાનું તો કેટલાક શાકભાજીમાં 20 ટકા ભાવ વધ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...