તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | ચાણસ્માતાલુકાના સરવાર ગામે રહેતા ભરતભાઇ વનાભાઇ પટેલ નિરમા

પાટણ | ચાણસ્માતાલુકાના સરવાર ગામે રહેતા ભરતભાઇ વનાભાઇ પટેલ નિરમા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ચાણસ્માતાલુકાના સરવાર ગામે રહેતા ભરતભાઇ વનાભાઇ પટેલ નિરમા ફેકટરી નાઇટ ડ્યુટી કરે છે તેમના નિયત ક્રમ મુજબ બુધવારે રાતે પીંપળ ગામે રોતેજાપરામાં જીજે 24 8048 બાઇક પાર્ક કરી ડયુટી પર ગયા હતા. બીજા દિવસે ગુરૂવારે સવારે આવીને જોતા મોટર સાયકલ કોઇ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી. અંગે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...