તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | સરસ્વતિતાલુકાના રવિયાણા ગામે શનિવારે સાંજના એક યુવતી તેના

પાટણ | સરસ્વતિતાલુકાના રવિયાણા ગામે શનિવારે સાંજના એક યુવતી તેના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સરસ્વતિતાલુકાના રવિયાણા ગામે શનિવારે સાંજના એક યુવતી તેના ઘરે જતી હતી ત્યારે તેના ગામનો શખસ ઠાકોર લાલાજી નાગજીજી આવીને કહેલ કે હું તને પ્રેમ કરું છું તું મને કે પ્રેમ કરતી નથી તેમ કહેતા લાગ્યા હતા ત્યારે યુવતી કહ્યુ કે હુ મારા મા અને ભાઇઓને વાતની જાણ કરીશ તો ઝગડો થશે તેમ કહેતા શખસ ઉશ્કેરાઇ જઇને યુવતી ગાળો બોલી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે વાગડોદ પોલીસ મથકે યુવતી તે શખસ ઠાકોર લાલાજી નાગજીજી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...