તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | રાજેસ્થાનરહેતા બજારજી મગજી સલાટને શનિવારે તેેઓ પાટણ શહેરના

પાટણ | રાજેસ્થાનરહેતા બજારજી મગજી સલાટને શનિવારે તેેઓ પાટણ શહેરના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | રાજેસ્થાનરહેતા બજારજી મગજી સલાટને શનિવારે તેેઓ પાટણ શહેરના કેનાલ રોડ પર રહેતા ગોવિંદ બંસી મુલીયા સલાટ અને ફોટાદેવી ગોવિંદ બંસી મુલીયા સલાટ પાસે રૂપિયા પંદરસો માગતા હોઇ જે પૈસાની ઉઘરાણી કરી હતી. જેથી બે શખ્સો પૈસા આપવાની ના પાડી લોખંડની પાઇપ મારી ઇજા કરી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે બજારજીએ પાટણ ડીવિઝન પોલીસ મથકે બહેન બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...