તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | ચાણસ્માતાલુકાના મીઠીધારીયાલ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મોઢેરા

પાટણ | ચાણસ્માતાલુકાના મીઠીધારીયાલ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મોઢેરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ચાણસ્માતાલુકાના મીઠીધારીયાલ ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મોઢેરા શાખા દ્વારા નાણાકિય સાક્ષરતા શિબિર યોજાઇ હતી. જેમાં નવા ખાતા ખોલવા, હાલના ખાતા સાથે આધાર કાર્ડ જોડવા માટેની માહિતી આપી હતી. વધુ માહિતી જયેશ પટેલ દ્વારા પાકધિરાણ, પશુધિરાણ, સિંચાઇ વિષયક લોન, ટેક્ટર લોન તેમજ ગોલ્ડ લોન અંગે માગદર્શન આપ્યુ હતું. સભામાં મોઢેરા શાખા મેનેજર વિનુભાઇ કે. પટેલ દ્વારા એજ્યુકેશન લોન, કારલોન તથા લોનની પરત સમયસર ચૂકવણીથી થતા લાભોથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં બેંકના ક્ષેત્રીય અધિકારી જીજ્ઞેશભાઇ રાવલ સહિત મોટી સંખ્યામાં સભામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...