Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં ઇજા ચાલક ફરાર

કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં ઇજા ચાલક ફરાર

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:25 AM

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા પૂનમના દિવસે સવારે દશ વાગે ઢીમા ગામના જીવરાજભાઇ દેવજીભાઇ પટેલ (ઉં.વર્ષ 60) ખેતરેથી ઘર...

  • કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતાં ઇજા 
 ચાલક ફરાર
    વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા પૂનમના દિવસે સવારે દશ વાગે ઢીમા ગામના જીવરાજભાઇ દેવજીભાઇ પટેલ (ઉં.વર્ષ 60) ખેતરેથી ઘર તરફ જતા હતા. ત્યારે મારુતિ કાર નંબર જીજે-8-એ-9433ના ચાલકે તેમને ટક્કર મારતાં તેઓ રોડની સાઇડે ફંગોળાઇ ગયા હતા. જેથી તેમને ઇજાઓ થતાં ખાનગી વાહનમાં સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે મારુતિ કારનો ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending