તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં પર્યષણ મહાપર્વ નિમિત્તે ભવ્ય રથયાત્રા આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં પર્યષણ મહાપર્વ નિમિત્તે ભવ્ય રથયાત્રા આયોજન કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ| પાટણમાંજૈનાચાર્યોની નિશ્રામાં પર્યુષણ મહાપર્વ આનંદોલ્લાસ સાથે સંપન્ન થયા બાદ પણ અનેકવિધ ધાર્મિક પ્રસંગો ચાલુ રહ્યા છે જેમાં ગુરૂવારે ભાદરવા સુદ સાતમને સવારે પર્યષણના કર્તવ્યો પૈકી રથયાત્રા વરઘોડાનું ભવ્ય આયોજન કરાયું હતું જેણે નગરના માર્ગો પર જિનપ્રભાવ પાથર્યો હતો.

શહેરના સાગર ઉપાશ્રયથી આરંભ થઇને વરઘોડો પંચાસરા દેરાસરે પહોંચતાં નગીનભાઇ પૌષધશાળાથી સિધ્ધહસ્ત સાહિત્યસર્જક પૂ.જૈનાચાર્ય વિજય યુગચંદ્ર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વરઘોડો આગળ વધી પીંપળાશેર ગોળશેરી રતનપોળ ત્રણ દરવાજા દોશીવટસુખડીવટ થઇ પંચાસરા દેરાસર પરત ફર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો