તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ શહેરના નગરપાલિકાના સત્તાધીશોએ બજારમાંથી પ્લાસ્ટીકની થેલીઓ જપ્ત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ શહેરના નગરપાલિકાના સત્તાધીશોએ બજારમાંથી પ્લાસ્ટીકની થેલીઓ જપ્ત કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | નગરપાલીકાનાસત્તાધીશો દ્વારા સ્વચ્છતા અને પાલીકા આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત સવારે બજાર વિસ્તારમાં પદાધીકારીઓએ કર્મચારી ટીમ સાથે રાઉન્ડ લગાવીને કેટલીક લારીઓ,દુકાનોમાં પાતળા પ્લાસ્ટકીની થેલીઓ જણાતા જપ્ત કરાવવામાં આવી હતી. નગરપાલીકાના પ્રમુખ જાગૃતીબેન પટેલ,કારોબારી ચેરમેન લાલેશ ઠક્કર,શાસકપક્ષના નેતા એમ.કે.પટેલ સહિત પદાધિકારી અને કર્મચારીઓની ટીમ વિસ્તારમાં પ્લાસ્ટીકની થેલીઓ વાપરવા અંગે વેપારીઓ,લારીધારકોને માર્ગદર્શન આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો