તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |શહેરની કેકારવ સ્કૂલમા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |શહેરની કેકારવ સ્કૂલમા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |શહેરની કેકારવ સ્કૂલમા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસે શિક્ષકદિનની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શૈક્ષણિક કાર્ય સંભાળી આચાર્ય,શિક્ષક,ક્લાર્ક,સેવકની ભૂમિકા ખૂબ સુંદર રીતે અદા કરી હતી. શાળા પરિવારવતી ભાગ લીધેલ વિદ્યાર્થીઓને બિરદાવ્યાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પટેલ કિંજલબેન,પ્રજાપતિ વંદનાબેને કર્યું હતું.

પાટણની કેકારવ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો