તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ |પાટણમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી બહેનો પોતાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પાટણમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી બહેનો પોતાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ |પાટણમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી બહેનો પોતાની કામગીરી સારી રીતે અને નિષ્ઠાપૂર્વક બજાવી સકે તે માટે માર્ગદર્શન અાપવા આંબેડકર હોલ ખાતે સંવેદનશીલતા સેમિનાર યોજવામા આવ્યો હતો. શ્રમીક-ગરીબ વર્ગના નાના બાળકો તેમના દિવસનો મહત્તમ સમય અાંગણવાડી કાર્યકર બહેનોની સાથે પસાર કરે છે.

પાટણના આંબેડકર હોલ ખાતે સંવેદનશીદતા સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો