પાટણમાં બીસીએની-

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં બીસીએની-

ડીસાગયા અને ત્યારપછી સિધ્ધપુર નદીમાં રાતગુજારો કરી બીજા દિવસે બસમાં અમદાવાદ, વડોદરા થઇને ખાંધા ગામે સુરેશના મામાની સાસરીમાં એક માજી અને વયસ્ક કાકાના ઘરે ગયા હતા. જ્યાં સુરેશે યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાની ઓળખ આપી બંને રહ્યા હતા. જ્યાંએક દિવસ રાત્રે કાકા કાકી ઘરની બહાર ખાટલામાં સૂતા હતા ત્યારે ઘરમાં યુવતસને શખ્સે કહેલ કે પહેલા તે દારૂ જુગારનો ધંધો કરતો હતો. બાદમાં શખ્સે ઉશ્કેરાઇ જઇ મારી નાંખવાની ધમકી આપી તેણીની સાથે મરજી વિરુધ્ધ ત્રણવાર શખ્સે શરીર સુખ માણ્યુ હતું.બાદમાં ખાંવા ગામ નજીક પુરશા ગામે તેના મામાના સાળાના ઘરે ગયો ત્યાં પણ લગ્ન કરીને આવ્યાનું જણાવી રહ્યા હતા. જ્યાં રાત્રે યુવતી સાથે ત્રણવાર બળાત્કાર કર્યો હતો. બાદમાં પુરશાથી બંન્ને નિકળી ઝુઝવાવ થઇને ટેટા ગામે એક ઓરડી ભાડે રાખી રહ્યા હતા. રાવત એટલે રાજપુત છે કે કેમ તે અંગે શખ્સે યુવતિએ પૂછતા તેણીએ સેનમા છીએ તેમ કહેતાં શખ્સ ઉશ્કેરાઇને અપમાન કર્યુ હતું. યુવતીને તા.26મી સવારે સુરશે પાકીટ ઘરે ભૂલી જતા તક મળી અને રૂા.1500 લઇને સુરત, અમદાવાદ, ડીસા થઇને પાટણ ઘરે આવીને અાપવીતી સંભળાવી અંગે સરસ્વતિ તાલુકાના વધાસરના સુરેશકુમાર ભોગીલાલ મોદી સામે પાટણ ડિવિઝન પોલીસ મથેક ફરીયાદ નોંધાવતા તપાસ ડીવાયએસપી અર્પિતાબેન પટેલ કરી રહ્યા છે.

બાલીસણાપાસેથી...

અટકાવીનેતલાશી લેતા એક બેગ અને પ્લાસ્ટીકના થેલામાંથી સ્ફોટક પદાર્થો 10 નંગ ડેટોનેટર કેપ અને 37 નંગ જીલેટીન સ્ટીક ટોટા તેમજ કાથીની દોરી, પ્લાસ્ટીક દોરી, કાળી સેલોટેપ, 200 મીટર વાયર, કટર રૂ.1250ની ચીજો મળી હતી. પદાર્થો ખેડબ્રહ્માના રામસિંહ કુબેરસિંહ દરબાર પાસેથી લાવ્યાનું ખુલતા બંને શખ્સો સામે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી.