તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |સમી ખાતે રહેતાં ગૌરીબેન પ્રહલાદભાઇ રાવળની દીકરીને ફોન ઉપર

પાટણ |સમી ખાતે રહેતાં ગૌરીબેન પ્રહલાદભાઇ રાવળની દીકરીને ફોન ઉપર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |સમી ખાતે રહેતાં ગૌરીબેન પ્રહલાદભાઇ રાવળની દીકરીને ફોન ઉપર તેમના ગામનો રાવળ લીલાભાઇ કાનજીભાઇ વાત કરી પૈસા આપવાનું કહેતો હોઇ ગૌરીબેને ફોન ઉપર વાત નહીં કરવા જણાવ્યુ઼ હતું. આથી લીલાભાઇએ ઉશ્કેરાઇ જઇ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે સમી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

સમીમાં દીકરીને ફોન નહીં કરવા કહેતાં માતાને મારપીટ કરાઇ

અન્ય સમાચારો પણ છે...