• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ચાણસ્મા | તાલુકાનાધરમોડા ગામે હર્ષ ઉલ્લાસ સાથે બ્રહ્મ સમાજના યુવાનોએ

ચાણસ્મા | તાલુકાનાધરમોડા ગામે હર્ષ ઉલ્લાસ સાથે બ્રહ્મ સમાજના યુવાનોએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા | તાલુકાનાધરમોડા ગામે હર્ષ ઉલ્લાસ સાથે બ્રહ્મ સમાજના યુવાનોએ એક બીજાને હોળીની શુભકામનાઓ આપતા કલરથી રંગ રંગીને હોળી- ધૂળેટી ઉજવણી કરી હતી. પ્રસંગે પાટણવાડા સમાજના પ્રમુખ ગામના વતની જયદેવભાઇ દવે, ભાજપ કાર્યકર રાગીન દવે તેમજ યુવાનો મૌલિક દવે, મેહુલ દવે, ઉંમગ દવે, નિરવ દવે, હાર્દિક દવે, પ્રણવ રાવલ, પ્રતિક દવે સહિત મોટી સંખ્યામાં યુવાનો ધૂળેટીની ઉજવણી કરી હતી.

ધરમોડામાં ધૂળેટીની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...