તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના હોદ્દેદારો શરદભાઇ પંડયા, રતુભાઇ ગોળ,

પાટણ |રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના હોદ્દેદારો શરદભાઇ પંડયા, રતુભાઇ ગોળ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના હોદ્દેદારો શરદભાઇ પંડયા, રતુભાઇ ગોળ, કુબેરભાઇ ચૌધરી (પાટણ), ભીખાભાઇ પટેલ (પાટણ), દિનેશભાઇ પટેલ વગેરેએ તાજેતરમાં દિલ્હીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરને ગુજરાતના આરટીઇ (રાઇટ ટુ એજ્યુકેશન)ના કારણે વિલંબમાં પડેલી વ્યાયામ શિક્ષકની ભરતી કરવા રજૂઆત કરી હતી. જેમાં મંત્રીએ ગુજરાતની જાણકારી મેળવીને બાબતે સહકારની તૈયાર દર્શાવી હોવાનું સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

વ્યાયામ શિક્ષકોની વિલંબીત ભરતી અંગે કેન્દ્રિય મંત્રીને રજૂઆત

અન્ય સમાચારો પણ છે...