• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | રાધનપુરતાલુકાના સરદારપુરા ગામે ગામ તળાવ વરસાદી પાણીથી ભરાઇ

પાટણ | રાધનપુરતાલુકાના સરદારપુરા ગામે ગામ તળાવ વરસાદી પાણીથી ભરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | રાધનપુરતાલુકાના સરદારપુરા ગામે ગામ તળાવ વરસાદી પાણીથી ભરાઇ જતાં વધાવવા માટે ગામલોકો ગયા હતા દરમ્યાન આનંદોલ્લાસના માહોલમાં ગામના યુવાન સુખદેવભારથી જયરામભારથી ગોસ્વામી (22) અચાનક તળાવમાં પડી જતાં ડુબી ગયા હતા. તરવૈયાઓએ તળાવમાં પડી બહાર કાઢ્યા હતા પણ તેનું મોત થયુ઼ હતું. રાધનપુરમાં મૃતકનુ઼ પીએમ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...