• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • અતિવૃષ્ટિમાં તબાહ થયેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના જનજીવનને ફરી ધબકતું

અતિવૃષ્ટિમાં તબાહ થયેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના જનજીવનને ફરી ધબકતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અતિવૃષ્ટિમાં તબાહ થયેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના જનજીવનને ફરી ધબકતું કરવા ચોેમરથી સેવાનો ધોધ વહી રહ્યો છે. દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનાં પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્શન નીતા અંબાણી પણ બુધવારે પાટણના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામે પુત્ર અનંત સાથે પહોંચ્યાં હતાં. જ્યાં અબિયાણા, ગડસઇ અને ઉનડી ગામના પૂરગ્રસ્તોને કિટ વિતરણ કરી હૂંફ આપી હતી. ગામલોકો સાથે સંદેવનાભર્યો વાર્તાલાપ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...