તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણ પીકે કોટાવાલા આર્ટસ કોલેજમાં અખિલ વિશ્વ ગાયત્રી

પાટણ | પાટણ પીકે કોટાવાલા આર્ટસ કોલેજમાં અખિલ વિશ્વ ગાયત્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ પીકે કોટાવાલા આર્ટસ કોલેજમાં અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર પાટણ દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2016 યોજાઇ હતી. તેમાં 40 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાં 100 ટકા પરિણામ સાથે રબારી હિરલ રામાભાઇએ જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં બીજા ક્રમે આવીને કોલેજ પરિવારને ગૌરવ અપાવ્યું છે. પરીક્ષાનું સંચાલન ર્ડા.ઝંખના જાની દ્વારા કરવામાં આવ્યુ હતું.

સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં પાટણ આર્ટસ કોલેજની છાત્રા રાજ્યમાં બીજા ક્રમે

અન્ય સમાચારો પણ છે...